• હોસ્પિટલ માટે
  તમારા સહાયક આપના હાથ લંબાવો
  દરરોજ આપણે વિશ્વના લાખો બાળકોને આશા લાવીએ છીએ
  ભગવાનના બિનશરતી પ્રેમના સંકેત તરીકે સખત સ્થાનો.
 • દાન કરો
  હોસ્પિટલ માટે
 • મદદહોસ્પિટલ
  તેમના સારા ભવિષ્ય માટે
  દરરોજ આપણે વિશ્વના લાખો બાળકોને આશા લાવીએ છીએ
  ભગવાનના બિનશરતી પ્રેમના સંકેત તરીકે સખત સ્થાનો.

૮૦ વર્ષ કે તેથી ઉપરની ઉંમરના તમામ વૃદ્ધો માટે
" તમે અમારા જ છો "

વધુ વાંચો

એક જ દીકરી ધરાવનાર દંપતી માટે
" દીકરી વ્હાલનો દરિયો "


વધુ વાંચો

વ્યસન થી થતા રોગો સામે ફિલ્મ નિદર્શન


વધુ વાંચો

" બેટી વધાવો - બેટી પઢાઓ " પર ગુજરાતી નાટક


વધુ વાંચો

શ્રીમતી સમરથબેન ચુનીલાલ અને શાહ ડોસાભાઈ માધવજી સાર્વજનિક ટ્રસ્ટ હોસ્પિટલ

મુ :- ગોઝરિયા, તા-જી :- મહેસાણા , પીન નં :- ૩૮૪૪૭૦
સને ૨૦૨૦ સાહીઠ વર્ષ પૂરા કરી ષષ્ઠીપૂર્તિ અર્થાત હીરક મહોત્સવ ઊજવવા ઉત્સુક છે

"દરિદ્ર નારાયણ ની સેવા એ જ આપણો ધર્મ"

આપીયે એ આપણું , રાખીએ તે રાખ થાય


દાન એ રક્તદાન જેવું છે. આપેલું રક્ત જેમ કોઈકની જીંદગી બચાવે છે પરંતુ થોડાક જ કલાકોમાં એટલું જ લોહી શરીરમાં પાછું આવી જાય છે. તેમ આપેલું દાન થોડાક દિવસોમાં અનેક ગણું થઇ આપણને પરત મળે છે. પરમ કૃપાળુ પરમેશ્વરની આ અપાર દેન છે આપનો પ્રેમભર્યો પુરસ્કાર - દાન જરૂરિયાતવાળા અનેક દર્દીઓની દુઆ આપને પહોંચાડશે.

આપ્યાનો આનંદ અપાર હોય છે


એકવાર સુપાત્ર સંસ્થાને -દર્દીને-વિદ્યાર્થી ને દાન - આર્થિક સહાય આપી જુઓ અને અનહદ અલોકિક આનંદનો અનુભવ કરો, જે માનવ નાનું મોટું દાન કરે છે - કરાવે છે તેના ઘરમાં હંમેશા લક્ષ્મીજી વાસ કરે છે


"પરમેશ્વરને પ્રાર્થના માટે જોડાયેલા બે હાથ કરતાં કોઈક ને મદદ કરવા લંબાયેલો હાથ, વધુ સારી પ્રભુ ભક્તિ છે"

આ ગામ સાથે સંકળાયેલ પચાસ કરતાં વધુ ગામના દાતાશ્રીઓને દાન માટે સંસ્થા આવકારે છે. આપેલ લિંક પર આપનું નામ , સરનામું , મોબાઈલ નંબર થી રજીસ્ટ્રેશન કરી દાન નોધાવશો

ફોટા


Smt. S.C & Sheth D.M.Sarvajanik Hospital

૮૦ વર્ષ કે તેથી ઉપરની ઉંમરના તમામ વૃદ્ધો માટે " તમે અમારા જ છો "
એક જ દીકરી ધરાવનાર દંપતી માટે " દીકરી વ્હાલનો દરિયો "
વ્યસન થી થતા રોગો
" બેટી વધાવો - બેટી પઢાઓ "
હોસ્પિટલમાં સેવા આપી નિવૃત થનાર અથવા અન્યત્ર સેવાર્થ ગયેલ તમામ કર્મચારી - ડૉક્ટરશ્રી ઓનું અભિવાદન